PSI પરીક્ષા પણ વિવાદમાં અમદાવાદ

psi exam gujarat : પીએસઆઇ એક્ઝામ મુદ્દે અમદાવાદ ખાતે આવેલા લાંભા વિસ્તારમાં વિધ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે. લાંભામાં આવેલ બળીયાદેવ મંદિરની બાજુંમાં આવેલી ગીતા સ્કૂલ ખાતે પરીક્ષા ર્થીઓ દ્વારા પરીક્ષા ના મેનેજમેન્ટ ઉપર આરોપ લગાવ્યા છે. અન્ય સેન્ટરના પરીક્ષાર્થીઓના કોલલેટર અને પરીક્ષા પેપર પાછા આપવામાં આવ્યા હતા. પરંતું એક જ સેન્ટરના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કર્યા છે.

psi exam gujarat
psi exam gujarat

https://youtu.be/b4nN8zW-H6s

Leave a Reply

Your email address will not be published.