ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નાં ભાજપ, કોંગ્રેસ અને આપ નાં ઉમેદવારો કોણ છે? જાણો | Gujarat Election Candidate List 2022

Gujarat Election Candidate List 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નાં ભાજપ, કોંગ્રેસ અને આપ નાં ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાશે. 89 વિધાનસભાઓમાં તારીખ 01 ડિસેમ્બર 2022નાં રોજ મતદાન થશે. જ્યારે બીજી તરફ 93 વિધાનસભા મતવિસ્તાર માટે 05 ડિસેમ્બર 2022નાં રોજ મતદાન થશે. ક્રમ : વિધાનસભા : જિલ્લો … Read more

BJP Gujarat Candidate List 2022 : જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે ! ભાજપના ઉમેદવાર ની યાદી

BJP Gujarat Candidate List 2022 : ભાજપના ઉમેદવાર ની યાદી જાહેર થઇ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સમગ્ર વિશ્વ ગુજરાત પર મીટ માંડીને તાકી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી છે. તે છતાંય ભારત દેશનાં વડાપ્રધાન અને ગૃહમંત્રી એમ 1 નંબર અને … Read more

Isudan Gadhvi : ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો CM ચહેરો, ‘આપ’ નો 1 મુખ્યમંત્રી

Isudan Gadhvi : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. વર્ષ 1995થી સળંગ 6 વખત ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી રહ્યી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનાં વતન રાજ્યની સત્તા ફરી હાંસલ કરવા માટે પ્રતિષ્ઠાની જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના CM ફેસની ઘોષણા થઈ ગઈ છે. 16 વર્ષની પત્રકારત્વની કારકિર્દી … Read more

અરવિંદ કેજરીવાલ નું ‘હિન્દુત્વ કાર્ડ’ : ‘ભારતીય ચલણી નોટોમાં ગણેશજી અને લક્ષ્મીજી હોવા જોઇએ’ AAP ને કેટલો ફાયદો થશે?

અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે નવા વર્ષે હિન્દુત્વ કાર્ડ ખેલીને ભારતની જનતા સમક્ષ ‘હું પણ હિંદુ છું’ જણાવી દિધું છે. આવું એટલા માટે ખ્યાલ આવે કે આજે નવા વર્ષે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન કર્યું છે કે, ‘ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર હશે તો સમગ્ર દેશને તેમના … Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરાથી 36 National Games નો શુભારંભ કરાવ્યો

36 National Games : ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગઇકાલે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે દેશના સૌથી મોટા રમતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. 36 National Games નો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને વૈશ્વિક … Read more

Home
Search
Video