ghanubadhu
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી વાંચો એમનાં Top 16 મનોબળશાળી વિચાર | National Youth Day 2023
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી (National Youth Day 2023) : આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2023) છે. સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ (National … Read more
બરકત વિરાણી ગઝલ યુગનું બેફામ ઉપનામ 2 જાન્યુઆરીએ મૌન થયેલું
બરકત વિરાણી ગઝલ : બેફામ તખલ્લુસથી જાણીતા લેખક અને કવિ બરકતઅલી ગુલામહુસેન વિરાણીની આજે પુણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તેમજ થાય સરખામણી તો ઉતરતાં છીએ રચનાનાં રચનાકાર બરકત વિરાણી ઉર્ફે બેફામ છે.બેફામની ગઝલોમાં એક દર્દ છુપાયેલું જોવા મળે છે. આ દર્દની … Read more
ગુજરાતી ગઝલ : આવનારી સૌ ખુશીની વાત કરીએ – હર્ષ બ્રહ્મભટ્ટ
ગુજરાતી ગઝલ : આ વર્ષનાં અંતે માણીએ હર્ષ બ્રહ્મભટ્ટની જાણીતી ગઝલ. આ ગઝલ સૌને જગાડનારી ગઝલ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. ગુજરાતી ગઝલ ના અદભુત શેર માણતા રહીશું. આવનારી સૌ ખુશીની વાત કરીએ,એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ. જેટલા સુંદર, … Read more