ghanubadhu
અમદાવાદ : નટમંડળ આયોજીત વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ
અમદાવાદ : નટમંડળ આયોજીત “ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ આજે તા. 24-1-2023 બપોરે 3-00 વાગે થશે. જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કૃત ડૉ. રધુવીર ચૌધરી નાટ્યસ્પર્ધાનાં ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક રાજુ બારોટ ઉપસ્થિત રહેશે. યુવાનોમાં રંગમંચનાં ગુણોનો વિકાસ થાય તે અન્વયે દર વર્ષે આ નાટ્ય સ્પર્ધાનું આયોજન થાય … Read more
પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે
પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે પરાક્રમ દિવસ : નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આજે જન્મ જયંતિ છે. જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અથવા પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓની પુણ્ય તિથિ તા.18/8/22ના દિનેના દિવસે દર વર્ષે તેઓના નિધન અંગે ચર્ચા શરૂ થાય છે. તેવું પણ કહેવાય છે … Read more
પાટણ જિલ્લાનાં વિવિધ તાલુકામાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું
પાટણ : જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લાનાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવા હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. પાટણ નાં … Read more